Type Here to Get Search Results !

EMRS Recruitment 2025 – 7267 જગ્યાઓ માટે ભરતી શરૂ

 


EMRS Recruitment 2025 – 7267 જગ્યાઓ માટે ભરતી શરૂ

📢 સંસ્થા વિશે

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ (EMRS) દ્વારા 7,267 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.


🏫 પોસ્ટ અને જગ્યાઓ

પોસ્ટજગ્યાઓ
Principal225
PGT Teacher1,460
TGT Teacher3,942
Female Staff Nurse550
Accountant61
Junior Secretariat Assistant (Clerk)228
Lab Assistant146
Hostel Warden (Male)346
Hostel Warden (Female)289

📅 મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 19 સપ્ટેમ્બર 2025

  • છેલ્લી તારીખ: 23 ઑક્ટોબર 2025


🗂️ જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી

  • આધાર કાર્ડ

  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ

  • જાતિ દાખલો (જ્યાં લાગુ પડે ત્યાં)

  • લાયકાત મુજબની માર્કશીટ

  • મોબાઇલ નંબર અને ઈમેઈલ ID


💰 પગાર માળખું

  • Principal: ₹78,800 – ₹2,09,200

  • PGT: ₹47,600 – ₹1,51,100

  • TGT: ₹44,900 – ₹1,42,400

  • અન્ય નોન-ટિચિંગ પોસ્ટ માટે પણ પે લેવલ મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે.


📝 અરજી કેવી રીતે કરવી?

Tags

Post a Comment

0 Comments