સંસ્થા નું નામ:
NATIONAL INSURANCE COMPANY LIMITED
પોસ્ટ નું નામ:
500 સહાયક (ક્લાસ-III)
ખાલી જગ્યાઓની સંખ્યા:
500
મહત્વપૂર્ણ તારીખો:
- ઓનલાઈન નોંધણી શરૂ થવાની તારીખ: 24 ઓક્ટોબર 2024
- ઓનલાઈન નોંધણીની છેલ્લી તારીખ: 11 નવેમ્બર 2024
- ફી ભરવાની તારીખ: 24 ઓક્ટોબર 2024 થી 11 નવેમ્બર 2024
- પ્રથમ તબક્કો (પ્રારંભિક પરીક્ષા): 30 નવેમ્બર 2024
- બીજો તબક્કો (મુખ્ય પરીક્ષા): 28 ડિસેમ્બર 2024
પે સ્કેલ:
રૂ. 39,000/- પ્રતિ મહિનો (આરંભિક તબક્કે)
શૈક્ષણિક લાયકાત:
- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન
- રાજ્યની સ્થાનિક ભાષાનું વાંચન, લખાણ અને બોલાણ આવડવું જરૂરી
ઉંમર મર્યાદા:
- ઓછામાં ઓછી ઉંમર: 21 વર્ષ
- વધારેમાં વધારે ઉંમર: 30 વર્ષ
(ઉમર શરતો 01.10.2024 સુધી માન્ય)
અરજી ફી:
- SC/ST/PwBD/EXS: રૂ. 100/-
- અન્ય તમામ ઉમેદવારો: રૂ. 850/-
ચયન પ્રક્રિયા:
- પ્રારંભિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- પ્રાદેશિક ભાષા પરીક્ષા
અરજીનો પ્રકાર:
આરજી ફક્ત ઓનલાઈન સ્વીકારવામાં આવશે
નોકરી સ્થળ:
ભારતમાં વિવિધ રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશો
અધિકારી વેબસાઇટ:
https://nationalinsurance.nic.co.in
મહત્વપૂર્ણ લિંક્સ:
અરજી કરવા માટે અહીં ક્લિક કરો