મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૩, ૨૧૫, ૨૨૧/૨૦૨૩૨૪ વર્ગ-૩ ના સંવર્ગોની MCQ-
CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિ થી પરીક્ષાનું નીચે કોષ્ટક માં દર્શાવેલ તારીખ અને સમયે આયોજન કરવાનો નિર્ણય લીધેલ છે, જેની વિગતો નીચે મુજબની છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
Notification: Click Here